
અડકો દડકો દહીં દડૂકો
પીલું પાકે શ્રાવણ ગાજે
ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ
સાકર શેરડી ખજૂર
બાઈ તમારા છૈયાં છોકરા
જાગે છે કે ઊંઘે છે?
અસ મસ ને ઢસ
વાચકોને વિનંતી કે જો બીજા આવા સરસ મજાનાં જોડકણાં જે આપણે નાના હતાં ને જાણતાં હતા…તે હજી પણ યાદ હોય તો કોમેન્ટસ માં મુકી શકો છો….
મજા પડશે…


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
good work. Jodakana remind me my childwood.. you also may see on my site about children section ( BAAL VIBHAG).
KEEP IT UP… thanks.
મારી કવિતાઓ બધી જોડકણા જેવી જ છે. પણ આટલી સુંદર અને ચિરંજીવી તો જરુર નથી !