આજે એક ગુજરાતી કૃતિનો વારો… આ પણ ઘણો સમય થયે લખેલી ….
નથી કશું જ સતત, ભલે લાગતું સતત…
નથી મન પણ સતત, કે પળ સતત…
નથી હ્યદયનો એક પણ ધબકાર સતત…
નથી જીવન સતત, કે પછી મરણ સતત…
નથી સુખ સતત, કે પેલું દુ:ખ સતત…
નથી સમય સાથે સતત લડતો માણસ સતત…
નથી સૂર્ય,ચંદ્ર,પ્રુથ્વી કશું જ સતત…
નથી અસતતા સિવાય અહીં કશું જ સતત…
છંદની તો વાત જ નથી કરતો…. પણ તે છતાં જો મઠારી શકાતું હોય તો ચોક્કસ કહેજો…


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
RIGHT ………”EK NADI BE VAR ORANGI SAKATI NATHI” DARSHAN SHASTRU EK VIDHAN YAD AAVU…….GOOD…….KEEP iT UP
NATHI KASHU SATAT BHALE LAGATU SATAT
KOI GUMAVATU SATAT KOI PAMATU SATAT
NATHI MAN PAN SATAT KE PAL PAN SATAT
KE NATHI RADAY SADAYE DHABKTU SATAT
NATHI JIVAN SATAT KE PACHI MARAN SATAT
KOI THAI RAHYU BARF KOI OGALATU SATAT
NATHI DUKH PAN SATAT KE SUKH PAN SATAT
DHUP SAlGINE SUVAS RHYU FELVATU SATAT
AATO MANE SUJYU AEVU LAKHYU…….HAVE AAPJ AGAL VADHARO…………
સરસ બિમલભાઈ….
NATHI JIVAN SATAT KE PACHI MARAN SATAT
KOI THAI RAHYU BARF KOI OGALATU SATAT
ઉત્તમ…
Nice blog, this has been added to “સંમેલન” http://www.forsv.com/samelan/
SV
…..માત્ર મન મા વિચાર છે સતત….