
અહેમદ ફરાઝ… પાકિસ્તાનના શાયરોમાં કદાચ સૌથી વધુ પંકાયેલા શાયર…. તેમની ગઝલો અને નઝમો almost બધાં જ નામાંકિત ગઝલ-ગાયકોએ ગાઈ છે અને શોખીનો માણતા અને વખાણતા આવ્યા છે…
रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…पहेले से मरा़सिम न सही फीर भी कभी तो
रस्म-ओ-राहे दुनीया ही निभाने के लिये आ…किस-किस को बतायेंगे जुदाई का सबब हम
तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…कुछ़ तो मेरे पींदार-ए-मुहोब्बत का भरम रख़
तु भी तो कभी मुज़को मनाने के लिये आ…इक उम्र से हुं लज्ज़त-ए-गीरीया से भी मेहेरु़म…
ए राहत-ए-जां मुज़ को रुलाने के लिये आ…अब तक दिल-ए-खु़श फ़हम को है तुज़से उम्मीदें..
ये आखीरी शम्में भी बुज़ाने के लिये आ…
- एहमद फराज़
હવે ના બે શેર હકીકતમાં તાલિબ઼ બાગ઼પતીના છે પણ મેંહદી હસન એને હંમેશા આ ગઝલની સાથે જોડી દે છે… છેલ્લો શેર મારો favourite છે…
माना के मुहोब्बत का छुपाना भी है मुहोब्बत…
चुपके से कीसी रोज़ ये जताने के लिये आ…जैसे तुज़े आते है ना आने के बहाने…
ऐसे ही किसी रोज़ ना जाने के लिये आ…
- तालिब़ बाग़पती
આ ગઝ઼લને ૫ અલગ અલગ અવાજમાં સાંભળવા માટે ટહૂકો.કોમ પર જાઓ. જયશ્રીબેને ખુબ જ સુંદર પોસ્ટ બનાવી છે…
ફરાઝસાહબ માટેની આ એક પોસ્ટ વિશેષ વાંચન તરીકે જોઈ શકાય એવી છે – ફરાઝસાહબની આ દુનિયામાંથી રુખ્સતી ના સમાચાર આપતી પોસ્ટ.
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -ahmed faraz-, -अहेमद फ़राज़-, -urdu gazal-


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
nice one,
one of my very fav gazal…
listen here :
http://tahuko.com/?p=907
great……..
nice collection…..