જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

રીસેસ…

મિત્રો,

હું એક નાની રીસેસ લઈ રહ્યો છું…. હવે ૧ અઠવાડીયા માટે બ્લોગ પર કોઇ લેખ મુકાશે નહી કારણ કે આખરે મને ૪ મહિનાઓ પછી ઘરે જવા માટે રજા મળી છે… અને શનીવારે હું જાઉં છું “માદરેવતન”

કેટલાં બધાં કામ છે… અને બધાં મિત્રોને મળવાનું… અને મજા… ૧ અઠવાડીયા સુધી ઓફીસ અને કામ બધું ભુલીને બસ આરામ… No Computer.. No Internet… Nothing… બસ, બાઈક લઈને ફરવાનું…. દાંડી બિચ પર એક સાંજે તો જવાનું જ… અને એ પણ જો મિત્રો સાથે મેળ પડશે તો પૂછવું જ શું!!!

એક દિવસ સ્કુલમાં જઈશ… બૌ બધા કામો પેન્ડીંગ પડ્યાં છે…

મળીશું ત્યારે…

Filed under: Abstract

2 Responses

  1. Enjoy your vacation yaar. Going home is like getting recharged. Have funn!!!

  2. અરે રજાઓ પણ પુરી થઈ ગઈ હવે શું કરવા ના ભાઈ?

    હવે બસ રાહ જ જોવી પડસે કે ક્યારે હવે પાછી રજા આવે…અને આપણે ઘરે જઈએ…

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

April 2007
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"