જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

પ્રભુ દે

સહિયારું સર્જન પર શુક્રવારે સુરેશકાકા એ આપેલા વિષય “સૂર્ય, સુરજ” માટે મેં લખેલી આ નાની કૃતિ આજે અહીં મૂકી રહ્યો છું…

અને સહિયારું સર્જન નાં બધાં સંચાલકોને ફરી હ્યદયપૂર્વક આભાર કે નવોદિતોને તેઓ આવી સુંદર રીતે પ્રોત્સાહન અને મેદાન પૂરૂં પાડી રહ્યાં છે….

કિરણો બની ઝળહળું સૂર્યના હું, જો !!!
બ્રહ્માંડ સમો ઘોર અંધાર તો પ્રભુ દે.

કહે છે, ઘડાય છે જણ ઘસાઈને, જો !!!
ખાંડણીદસ્તાં વચ્ચે જગા તો પ્રભુ દે.

જણાશે હાડ-માંસનું જોર તને, જો !!!
રમકડું નામે સંકટ જરા તો પ્રભુ દે.

ગામનાં ખેતરે બેસી રડે કોઇ, જો !!!
“ધાન ન દે મને, ઝેર તો પ્રભુ દે”.

Filed under: ગુજરાતી, મારી કૃતિઓ , ,

3 Responses

  1. ગામનાં ખેતરે બેસી રડે કોઇ, જો !!!
    “ધાન ન દે મને, ઝેર તો પ્રભુ દે”.

    Dedication!
    sundar ?

  2. સરસ છે, પણ મને જરા સમજવા મા અઘરી લાગી. :D

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

June 2007
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"