જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

याद बेहिसाब आये – फैज़ एहमद फैज़




ફૈઝ અહેમદ ફૈઝ પણ ઉર્દુ શાયરોમાં ઘણું મોખરાનું સ્થાન ધરાવે છે…ઉર્દુ ગઝ઼લ માટે મીર, ગા઼લિબ, દાગ઼, ઈક઼બાલ અને ફૈઝ એ ૫ નામ લેવામાં આવે છે… આ ૫ નામથી ઉર્દુ શાયરીની ઓળખ કરવામાં આવે છે…. ફૈઝની ઘણી ગઝ઼લો મેંહદી હસન એ ગાઈ છે.. અને આ ગઝ઼લ પણ એમણે ખુબ સુંદર રીતે ગાઈ છે…

आये कुछ अब्र कुछ सराब आये,
उस के बाद आये जो अज़ाब आये

बाम-ए-मीना से माहताब उतरे
दस्त-ए-साकी़ में आफताब आये

हर रग़-ए-खुं૧૦ में फिर चिराग़ां૧૧ हो,
सामने फिर वोह बेनका़ब૧૨ आये

उम्र के हर वराक़૧૩ पे दिल को नज़र
तेरी मेहेर-ओ-वफा૧૪ के बाब૧૫ आये

कर रहा था ग़म-ए-जहां૧૬ का हिसाब
आज तुम याद बेहिसाब आये

जल उठे बज़्म-ए-गै़र૧૭ के दर-ओ-बाम૧૮
जब भी हम खा़नामां ख़राब૧૯ आये

इस तरह अपनी खा़मोशी गुंजी
गोया हर सिम्त૨૦ से जवाब आये

‘फैज़’ थी राह सर बसर૨૧ मंज़िल
हम जहां पहुंचे कामयाब़ आये

- फैज़ एहमद फैज़

अब्र = વાદળ
सराब = મૃગજળ
अज़ाब = સમુદ્ર, દુ:ખ, મુશ્કેલીઓ
बाम = ધાર, કિનાર
मीना = પ્યાલી (શરાબની)
माहताब = પૂનમનો ચાંદ
दस्त = હાથ [અહીં दश्त = રણ નથી, પણ दस्त છે.]
साकी़ = પ્રેયસી, જામ ભરનાર/રી
आफताब = સૂર્ય
૧૦रग़-ए-खुं = નસ
૧૧चिराग़ां हो = દીવાઓ સળગે [પ્રજ્જવલિત થઈ ઊઠે]
૧૨बेनका़ब = પર્દા વગર, ચહેરો ખુલ્લો રાખીને
૧૩वराक़ = પાના, page
૧૪मेहेर-ओ-वफा = મહેરબાની અને વફા
૧૫बाब = કિસ્સા, પ્રસંગો
૧૬ग़म-ए-जहां = દુનિયાએ આપેલા દુ:ખો
૧૭बज़्म-ए-गै़र = વિરોધીઓની મહેફીલ
૧૮दर-ओ-बाम = દરવાજા અને છત
૧૯खा़नामां ख़राब = ?
૨૦सिम्त = દિશાઓ
૨૧सर बसर = પૂરેપૂરી

Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , , ,

One Response

  1. sagarika says:

    saras, ghana urdu shabdo na arth janva maliya,

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

June 2007
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"