સિડની …

1 11 2007

મિત્રો સાથે એક ચીજ share કરવાનું મન થયું અને તે એ કે જ્યારે આ પોસ્ટ publish થશે ત્યારે હું સિડની, ઓસ્ટ્રેલિયામાં હોઇશ :)

કરિયરના પહેલા જ વર્ષે મને On-site કામ કરવાની તક મળી છે …ભારતભૂમિની બહાર કામ કરવાની આ મને મળેલી પહેલી તક છે …


Actions

Information

5 responses

2 11 2007
પ્રતીક : Pratik

Congratulation.

અરે જે માણસ મારી બાજુમાં કોલેજની લેબમાં બેસી ને ઉર્દુ અને ગુજરાતી શીખતો અને મારી જેમ પ્રેક્ટિકલ કરવા ને બદલે ટાઈમ-પાસ કરતો હતો એ આ રીતે પ્રગતિ કરી આગળ વધે છે, એ જાણી ખુબ જ આનંદ અને ગર્વની અનુભુતિ થાય છે.

Keep it up.

2 11 2007
Chirag Patel

Good way to keep Gujju tradition.:) Best wishes for all your endevours.

3 11 2007
Pinki

are……..!!

congratulations…..pan aam tya jaine thodu kahevay
icecream thodo mangat ame kai……….

anyway…. all the best ……….!!

bharat avine to kaheshone ‘ ey aaivi giyo’

4 11 2007
bimal

congrats

12 11 2007
neetakotecha

પ્રિય ક્રુણાલ

દુનીયા નાં કોઇ પણ ખુણામાં જાવ પણ એ નહી ભુલતા કે તમારા લખાણ નાં ચાહવા વાળા ભારત માં બહુ બધા લોકો છે.
અને એ લખાણ બંધ ન થાવુ જોઇયે.plsssssss.

Leave a comment