મિત્રો,
કેમ છો ?? મજામાં હશો… સિડનીમાં લેન્ડ કર્યું તેના બીજા કલાકથી જ જે કામમાં વ્યસ્ત થયેલો તે આજ સુધી ચાલુ જ છે… અને આવીશ ત્યાં સુધી કદાચ ચાલુ રહેશે…
અહીં આવ્યા પછી જરા પણ કંઈ પોસ્ટ કરવાનો સમય નહોતો મળતો… પણ મિત્રોનાં બ્લોગ્સ સમયાંતરે Visit કરી લેતો હતો … એક દિવસ “દાગ઼ દહેલવી” ની એક ગઝ઼લ જે Drafts માં રાખી હતી તે અહીં Publish કરી દીધી..
અહીં જ્યારે રજા હોય કે સમય મળે તો ફરવાનું ચાલુ જ રાખ્યું છે.. ઘણી બધી યાદો ભેગી કરી લીધી છે મમળાવવા માટે… અને આ ટૂર વિશે ચોક્કસ લખીશ…
ગઈકાલે મારા મિત્ર દિવ્યેશએ અમે લોકો એ MCA દરમિયાન કરેલા વાર્ષિક સમારંભોમાંથી એકનો વિડીયો ઓનલાઈન મૂક્યો … અને એમાંથી મેં ગાયેલું એક ગીત ખાસ અલગ કરીને મને લિંક મોકલી…
એના માટે એનો ખુબ ખુબ આભાર
આ અને ઓલમોસ્ટ બધાં જ વાર્ષિક અને Fresher’s Welcome સમારંભોમાં મારું Anchoring રહેતું અને અમારા બધા દોસ્તો કાંઈક ને કાંઈક તો નાટક કે Skit કરીએ જ… બૌ મજાના દિવસો હતા બધા જ… અને આ વિડીયો જોઈને તો ઘણુંબધું યાદ આવી ગયું …
આ ગીત ૨ વર્ષો પહેલાંનું છે… આશીકી ફીલ્મનું કુમાર સાનુએ ગાયેલું ગીત – “ધીરે ધીરે સે મેરી ઝીંદગી મેં આના” …
વિડીયોવાળા ભાઈએ Edit કરી દીધું છે અને ફક્ત અઢી-ત્રણ મિનિટનું જ રાખ્યું છે…
આ ફંક્શનમાં શરુઆતથી Anchoring અને બીજી Events ને manage કરવામાં મગજની એવી કઢી થઈ ગયેલી કે મને ગીત ભૂલી જઈશ એવું લાગતાં સાથે Lyric-chit રાખીને ગાયેલું …
ચલો તો ફરી કામે લાગીએ…


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
સરસ!!
હાય ! મને પણ આવો કોઈ મોકો મળ્યો હોત તો હું પણ કાંઈ ગાઈ કાઢતેને.
‘આજા રે પરદેશી’ અમારા જમાનાનું ગીત.
MAARU GAMTU GEET.
KHUB SARAS
It’s nice to atleast present such song at such function. Keep continue that passion for ever.
અરે વાત જ નહી યાદ આપવ ને યાર. Function ને Successful કરતા કરતા તો મારા બુટ અને ચંપલ ઘસાય ગયેલા. યાદ છે ને ! હું જ હતો એ “મહાન” G.S.!!!
યાદ છે યાદ છે … એ “મહાન” સત્ય ને કેમ કરીને ભુલાય દોસ્ત !!
…