મિત્રો,
ઘણા સમયથી ઈચ્છા હતી કે મને પ્રિય ગઝ઼લોમાંની આ એક ગઝ઼લ અહીં પોસ્ટ કરું પણ કોઇને કોઇ કારણસર રહી જતું હતું…
જગજીત સિંઘે આને એટલા સરસ લહેજામાં અને એક અલગ જ મિજાજ આપીને ગાઈ છે કે જ્યારે સાંભળું ત્યારે કંઈ અલગ જ ફીલીંગ થાય…
આ લખું છું ત્યારે પણ ચાલી જ રહી છે … અને એથી અહીં પોસ્ટ કરવાની એક્દમ તત્પર ઈચ્છા થઈ આવી…
અને હા, આલ્બમનું નામ છે, “Echoes” …
મુઝફ્ફર વારસીની ઘણી ગઝ઼લો જગજીત-ચિત્રા સિંઘે ગાઈ છે તેમાની આ “शोला हुं, भडकनेकी गुझा़रीश नही करता” એક છે… તો ચાલો માણીએ..
शोला हुं, भडक़नेकी गुझा़रीश૧ नही करता,
सच मुंहसे निकल जाता है, कोशीश नही करता…
गिरती हुई दिवार का हमदर्द हुं लेकिन,
चढ़ते हुए सुरज की परस्तिश૨ नही करता…
माथे के पसीने की महेक आए ना जिससे,
वो खुं मेरे जिस्ममें गर्दीश૩ नही करता…
हमदर्दी-ए-एहबाब૪ से डरता हुं “मुझफ्फर”,
में ज़ख़्म तो रखता हुं, नुमाइश૫ नही करता…
- मुझफ्फर वारसी
૧गुझा़रीश = વિનંતી
૨परस्तिश = પૂજા [અહીં "ગુલામી" કે "જીહજૂરી" જેવો અર્થ થાય છે.]
૩गर्दीश करना = પરિભ્રમણ, હોવું, ભાગ્ય, દુર્ભાગ્ય [બીજા ઘણા અર્થો પૈકી અહીં પરિભ્રમણ એવો અર્થ થાય છે.]
૪एहबाब = મિત્રો, પ્રિયજન [एहबाब એ हबीब નું બહુવચન છે.]
૫नुमाइश = પ્રદર્શન, જાહેર કરવું, દર્શાવવું
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -मुझफ्फर वारसी-, -muzaffar warsi-, -urdu gazal-


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
good
nice one………. !!
saras dada..
mukata raho aavu kai to aamarathi enjoy thay..
good one…
मुजफ्फर वारसी की इस गज़ल में कुछ अपने मिसरे जोडने
की कोशीश कर रही हुं
जी चाह्ता है, छु लुं ‘फलक’ पे मैं चाँद को,
पर क्या करुं मै छुने कि कोशिश नहीं करता….
रज़िया मिर्ज़ा. (पेटलाद.गुजरात)