જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

फालतु की लाईने – કુણાલ


ઓફીસની એક ખુબ જ બોરિંગ બપોર … એકધારા નિત્યક્રમ મુજબનું કામ… પરિણામ ???




આ નીચે જે દેખાય તે !!! ….



तुमभी तो कोडींग किये जा रहे हो,
हम भी ये कोडींग किये जा रहे है,
ज़हन में दोनों के खयाल है लरज़ां,
क्यों बेसख़्ता ज़िंदगी जिये जा रहे है ??

ये डिफेक्टों की लिस्ट में ये बगों का
सामना, दोनों ही बैठे किये जा रहे है,
PM ही जीता है लड़ाई में आखिर,
ज़ख़्म क्यों हम ही ज़ेले जा रहे है ??

रहे सामने वो क्लायंटकी हाज़िरी में,
हम ही क्यों पर्दे के पीछे जा रहे है !!
c.e.o. के ethics किसीने न देखे,
हमें ही सारी ट्रेनिंग दिये जा रहे है !!

HR यहां है, Manager वहां है, हमारे
सिवा क्या मैनेज किये जा रहे है ??
ब्रेक-डाउन में सैलरी के किये है घपले,
हम है कि सब कुछ सहे जा रहे है !!!

पता है हमें भी, पता है तुम्हे भी,
कि सपने कैसे कैसे बुने जा रहे है !!
कभी न कभी तो PM बनेंगे,
अरमान यही दिलमें किये जा रहे है !!

करेंगे वो ही जलसे, के घुमेंगे हम भी,
प्लानिंग अभी से किये जा रहे है…
हैं हमभी ढक्कन! कि कोडिंग के बदले
ये फालतु की लाईने लिखे जा रहे है …


- કુણાલ (Kunal)
PM = Project Manager
HR = Human Resource
Manager = HR Manager

 

Filed under: हिन्दी, મારી કૃતિઓ, હાસ્ય , , , , , , , ,

કામના સમયે ૧૦૦% કામ કરો…

100-percent-work.jpg

તમારું શું માનવું છે?? :)

 આ ગણિત તમને પણ લાગૂ પડી શકે જો તમે સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં હોવ તો…..

Filed under: Abstract, English, હાસ્ય , , ,

થોડી પંક્તિઓ – અજ્ઞાત

:D આજે સવાર-સવારમાં એક મિત્રની ઓર્કુટ પ્રોફાઈલ પર આ દેખાઈ… અને મન થયું કે બ્લોગ પર મુકવામાં આવે….

લાગે છે બિચારા કોઇએ બહુ ખરાબ રીતે ઘાયલ થઈને લખેલું છે…



બધે જ પડજો પણ પ્રેમ માં પડશો નહી,
ને જો પડો તો પછી રોદણાં રડશો નહી.


પ્રેમ જેવુ કંઈ નથી, છે આ બધાં લાગણીવેડા,
ઇશ્કની ગઝલનાં રવાડે ચડશો નહી.


પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહમાં ભુખે મરતા હશો.


કામ કઢાવવાના નુસ્ખા ઘણા હોય છે,
દરેક મીઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી.


ભણશો ને ગણશો તો જ સુ:ખ પામશો,
નહિતર મફત માં પણ ખપશો નહી….

- anonymous

Filed under: ગુજરાતી, હાસ્ય ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

પાછલા ૨ દિવસોમાં વધુ વંચાઈ

Kunal Welcomes You all... :)

  • 13,982 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

નવી પાંખડીઓ તમારા ઈનબોક્ષમાં...

ઈમેઈલ દ્વારા "જીવન પુષ્પ..."ની નવી પાંખડીઓ વિશે જાણકારી મેળવવી આપને ગમશે ?
તો તમારું ઈમેઈલ ID અહીં આપો.

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"