જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

ગુજરાતી બ્લોગ-જગત

મિત્રો,
કંઈકેટલાયે નવા નવા બ્લોગ્સ નિયમિત સમયાંતરે બનતા રહેતા હોય છે … પણ વ્યસ્તતાના કારણે દરેકના વિશે જાણવું અને ક્યારેક જાણ્યા છતાં અહિં તુરત એને સમાવવું મુશ્કેલ બની જતું હોય છે.
તો આ યાદીની સાથે સાથે આપને સોનલબેને બનાવેલું ગુજરાતી ફીડ એગ્રીગેટર પણ જોઈ જવા વિનંતી કરું છું. સોનલબેન નિયમિતરૂપે તેને અપડેટ કરતાં રહે છે.
આ રહ્યું એ – ફોરએસવી.કોમ સંમેલન .
તે ઉપરાંત જેતપુરના કાંતિલાલ કરશાળા દ્વારા બનાવાયેલી PDF મેળવવા અહીં ક્લિક કરો. એ ૧૫ માર્ચ ૨૦૦૯ ના રોજ ૩૩૨ બ્લોગની લિંક મૂકીને બનાવાયેલ છે.

તદુપરાંત, જમણી તરફ “વેબ-ગુર્જરીનાં જોવાલાયક સ્થળો” મથાળા નીચે ખાસ જોવા જેવા બ્લોગ્સ/વેબસાઈટ્સની યાદી છે. એની મુલાકાત પણ લઈ શકો છો. :)


નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ: – courtesy “સહિયારું સર્જન
(Last updated on: April 18, 2009 By જીવન પુષ્પ…)
(Previously updated on: December 03, 2007  By UrmiSaagar)

  1. ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
  2. સહિયારું સર્જન – પદ્ય - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ.  સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ… સંચાલક: ઊર્મિસાગર
  3. સહિયારું સર્જન – ગદ્ય - એક કે એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં ગદ્ય-સર્જનનો સૌપ્રથમ બ્લોગ.  સંચાલકો: વિજય શાહ, નીલમ દોશી, ઊર્મિસાગર
  4. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  5. ગાગરમાં સાગર – ગુજરાતી સાહિત્યમાંથી ચૂંટેલી થોડી મનગમતી કવિતાઓ… સંચાલકો: ઊર્મિસાગર, મુક્તિ શાહ
  6. ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
  7. મજલિસ – અમદાવાદથી માનસી શાહ અને જીના(લેખિની ત્રિવેદી), જેઓ એડવર્ટાઈઝિંગ જેવા રચનાત્મક ક્ષેત્રમાં કારકીર્દી ધરાવે છે, તેમનો સ્વરચિત કૃતિઓ અને લેખો નો બ્લોગ.
  8. શબ્દાલય -દેવાલયની જેમ જ શબ્દોની આરાધનાનું સ્થળ, શબ્દાલય. અમદાવાદથી જીના(લેખિની ત્રિવેદી)નો શબ્દો અને ભાષાની આરાધના કરતો નવતર બ્લોગ.
  9. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર
  10. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન.
  11. ટહૂકો.કોમ – લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
  12. ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
  13. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  14. રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
  15. રાજેન્દ્રશુક્લ.કૉમ - કવિશ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઇટ. સંચાલક: ધૈવત શુકલ
  16. અભિવ્યક્તિ - અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ.
  17. પ્રત્યાયન - લંડનથી પંચમ શુકલનો સ્વરચિત અને મનપસંદ કાવ્યોનો સુંદર બ્લોગ.
  18. એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
  19. હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  20. બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની  અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
  21. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
  22. મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  23. અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
  24. અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
  25. અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
  26. મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
  27. સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
  28. આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
  29. શબ્દસ્પર્શ – કમલેશ પટેલનો અંગત અનુભવો, વિચારો, વાર્તાઓ, કવિતાઓ અને અન્ય લેખોનો અનોખો સંગમ ધરાવતો બ્લોગ.
  30. ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
  31. રવિ ઉપાધ્યાય : સર્જકતાનો ખજાનો – રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ.
  32. રવિ ઉપાધ્યાય : ઉરની ઉર્મિઓ -  ‘રવિ’ રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો.
  33. નવેસર - ડૉ. મહેશ રાવલનો ગુજરાતી ગઝલ સંગ્રહ: ‘નવેસર’.
  34. ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો - ડૉ. મહેશ રાવલની ગુજરાતી ગઝલો…
  35. ગુજરાતી કવિતા અને સંગીત - ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ.
  36. ઘનશ્યામઠક્કર.કૉમ - કવિ શ્રી ઘનશ્યામ ઠક્કરની ગુજરાતી વેબસાઈટ.
  37. બાગે વફાકેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’નો સ્વરચિત ગઝલોનો બ્લોગ.
  38. બઝ્મે વફા – કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
  39. ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
  40. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલક : સુરેશ જાની
  41. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલક: સુરેશ જાની
  42. અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
  43. કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
  44. અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
  45. સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  46. કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
  47. મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
  48. જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
  49. કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
  50. મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
  51. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
  52. ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  53. અનુસંધાન – અમદાવાદથી હિમાંશુ કિકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
  54. આલેખન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- “એ બધાનું – જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”
  55. મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
  56. મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
  57. વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ - વિશાલ મોણપરાનાં સ્વરચિત કાવ્યો.
  58. ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
  59. ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
  60. વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
  61. ફૂલવાડી – હ્યુસ્ટન, ટેક્સાસથી વિશ્વદીપ બારડની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
  62. મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
  63. મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
  64. ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  65. પ્રદીપની કલમે - પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.
  66. સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
  67. ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
  68. કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નાં સ્વરચિત કાવ્યોનો અંગત બ્લોગ.
  69. હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની.
  70. શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
  71. સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
  72. અનોખું બંધન - લંડનથી ચેતના શાહનો અન્ય બ્લોગ…
  73. શબ્દશ: – અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ – “ન રચવું કો’ શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:”
  74. તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
  75. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી  ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
  76. ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
  77. પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
  78. શાણી વાણીનો શબદઅમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
  79. આપણા મલકમાં – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !!
  80. હાસ્યમેવ જયતે - જુગલકીશોર વ્યાસનો બ્લોગ – ‘હસતાં હસતાં કપાય રસ્તા’
  81. પત્રમ્ પુષ્પમ્ - જુગલકીશોર વ્યાસનો બ્લોગ – મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.
  82. સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  83. કવિતાનો ‘ક’ - સુરતથી સુનીલ શાહની સ્વરચિત ગઝલોનો બ્લોગ.
  84. સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.
  85. સ્પંદનના ઝરણાં - જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.
  86. રણકાર - નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.
  87. મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
  88. ક્ષિતીજ સળગે - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
  89. ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
  90. પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  91. પિનાકિન લેઉવાનો બ્લોગ - ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
  92. લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
  93. જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
  94. શબ્દ-સાગરના કિનારે - ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.
  95. અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  96. પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.
  97. શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
  98. કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
  99. સુગંધ – મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
  100. જીવન પુષ્પ - ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.
  101. મારો શોખ, મારું જીવન… - અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.
  102. દિવ્ય ભાવ - દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
  103. પુષ્ટિમાર્ગ - દિગીશા શેઠ પારેખનો આધ્યાત્મિક વિષયક બ્લોગ.
  104. એ દિલ-એ-નાદાં - જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો બ્લોગ.
  105. સાજણ તારા સંભારણા - કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.
  106. શબ્દો ‘શમા’નાં, વિચારો હૈયાનાં - કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
  107. મા ગુર્જરીને ખોળે – વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ.
  108. મથામણ મન ચિતરવાની - અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.
  109. ગુજરાતી ગઝલ – મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.
  110. દસ્તક દિલનાં દરવાજે - પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.
  111. શબ્દોને પાલવડે - હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
  112. સ્પર્શ – મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.
  113. મનનાં વિચારો - નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.
  114. અંતરના ઉંડાણમાંથી - ‘દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ
  115. પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
  116. હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
  117. અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
  118. મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
  119. વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
  120. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
  121. હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
  122. દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
  123. સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
  124. ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
  125. સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
  126. સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
  127. વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
  128. કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
  129. કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
  130. ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
  131. કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
  132. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ.  (યુનીકોડમાં નથી)
  133. પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  134. રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  135. શબ્દસ્પર્શ – કમલેશ પટેલનો વાર્તાઓ, કવિતાઓ નો નવતર બ્લોગ.
  136. ચંદ્ર પુકાર – લેંકેસ્ટર, કેલિફોર્નીયા,અમેરીકાથી ડો. ચંદ્રવદન મિસ્ત્રીનો કાવ્યો, સુવિચારો, સ્વરચિત ટૂંકી વાર્તાઓ અને ગુજરાતીમાં અન્ય માહિતીને અંગ્રેજી જાણનારાઓ માટે અંગ્રેજીમાં પીરસતો અનોખો બ્લોગ. એઓ કહે છે તે રીતે એમની આ બધી રજૂઆતો એમની “હ્રદય પુકાર” છે, એટલે કે “ચંદ્રપુકાર”.

* * *

તમારો બ્લોગ કે સાઇટ ઉપરનાં લિસ્ટમાં જો ન હોય,
તો
કોમેંટ-બોક્ષમાં લખી મોકલી શકો છો.

6 Responses

  1. Chandra says:

    bhai shree Kunalbhai , tamara blog ma sau programe wachya ane khubaj
    pasand aavya. tamo mane mara e-mail par tamara jetla programe hoi te
    mane mokalwa krupa karsho.

  2. મિત્ર કૃણાલભાઈ

    નમસ્કાર.

    જીવન પુષ્પ પર નજર નાંખતા જ એક બે વાત જે ગમી તે લખીશ. ઉર્દૂ કવિઓની રચનાની સાથે તમે ખૂબ જ જહેમત લઈ ગુજરાતી અર્થ આપ્યા છે તે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે…જે હંમેશા જાળવી રાખજો.
    બીજું તમારી પોસ્ટમાં પારદર્શિતા છે. તમે મારો ઑર્કુટ કૉમ્યુનિટીથી મળેલો એક દોસ્ત -જાગ્રત-ની
    ( http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=16716553548738242221)-
    જેમ લગીરેય કૃત્રિમતાની છાંટ ઉડવા નથી દીધી…

    હા..હવે મુદ્દાની વાત મારા બ્લૉગની લિઁક ગુજરાતી બ્લૉગજગતની યાદીમાં સમાવવા વિનંતી.

    કમલેશ પટેલ
    http;//kcpatel.wordpress.com/

  3. કૃણાલ ભાઇ, કેમ છો

    તમે સારુ એવું સંકલન કરેલ છે.ઘણી મહેનત લોછો,આનંદ થયો.
    મારા બ્લોગની લીંક યોગ્ય લાગે તો આપજો http://bhattji.wordpress.com

    આભાર

  4. કૃણાક ભાઇ, કેમ છો ?

    બ્લોગનું સારુ એવું સંકલન કરો છો,ઘણી મહેનત લો છો, આનંદ થયો.

    યોગ્ય લાગે તો મારા બ્લોગની લીક આપશો.

    http://bhattji.wordpress.com

    આભાર

  5. chandravadan says:

    KuNal…..Revisiting your Blog…..Can you add my Blog CHANDRAPUKAR to this List ?
    Blog Name CHANDRAPUKAR
    BY…Dr. Chandravadan Mistry of Lancaster, California, U.S.A.
    Started Nov. 2007
    Posting Kavyo, Suvicharo, Tunki Varta ( Swarachit ) & misc Info in Gujarati with often expanations in English for those unable to read Gujarati….
    These Posts are the ” Hraday Pukar ” of Chandravadan & hence Chandrapukar
    Link http://www.chandrapukar.wordpress.com

  6. Thanks so much for including “Chandrapukar” in the Gujarati Webjagat.

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"